સબંધો માં અવકાશ by Gaurang Raval

સંબંધો માં એક બીજા ને સ્પેસ આપવી જરૂરી છે એ વાત ને સમજતા ખુબ જ વાર લાગે છે. સંબંધો ની જે પરિભાષા સમાજે બનાવી છે તેમાં ચોક્કસ કઈક તો ગડબડ છે જેને કારણે સબંધો માં અવકાશ આવી જાય છે. જો બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય અને એ પ્રેમ સંબંધો માં પરિણમે તો પછી સબંધો માં  દુઃખ કેમ આવે છે? શા માટે જે વ્યક્તિ ને તમે ડૂબાડૂબ પ્રેમ કરતા હતા તે વ્યક્તિ સાથે ના સંબંધો માં કોઈ મોટી ખાઈ પડી ગઈ હોય એવું લાગે છે? આ ખાઈ પડવા પાછળ ઘણા બધા કારણો હોય શકે પણ એક મહત્વ નું કારણ છે એક બીજા ને સંબંધો માં “સ્પેસ” ના આપવી.

Relationship difficulties
માણસ સામાજિક પ્રાણી છે એ તો આપણે નાનપણ થી સાંભળતા આવ્યા છે. પણ દરેક વ્યક્તિ પોતે એક વૈયક્તિક એટલે કે એક ઇંડીવિજ્યૂલ પણ છે. દરેક વ્યક્તિ ની પોતાની એક બાઉન્ડરી હોય છે. જેને ઘણા લોકો ઈનર સ્પેસ કહે છે. આ ઇનર સ્પેસ વ્યક્તિ માટે ખુબ જ જરૂરી હોય છે જ્યાં વ્યક્તિ દરેક સામાજિક રીત રિવાજો, નિયમો, શરમ અને સમાજ ના ડર ને બાજુ માં મૂકી, પોતે જે છે, જેવો છે તેનો સ્વીકાર કરે છે. આ ઇનર સ્પેસ એક ઘરના આંગણ જેવું હોય છે. ઘર ભલે સોસાયટી માં હોય પણ દરેક ઘર ના આંગણા ફરતે એક દીવાલ હોય છે. આ દીવાલ આપણા પરિવાર ને પ્રાઇવસી આપે છે. એ જ રીતે દરેક વ્યક્તિ ની એક ઇનર સ્પેસ હોય છે અને તેની ફરતે એક દીવાલ હોય છે. સંબંધો ના નામે આ દીવાલ ને જયારે ભેદવામાં આવે છે ત્યારે બે વ્યક્તિ વચ્ચે નો પ્રેમ ઝઘડા, ઈર્ષા અને છેલ્લે નફરત માં પરિણમે છે. પ્રેમી માટે આ ઇનર સ્પેસ ને ભેદવી કે તેમાં દખલ કરવું એ ખુબ જ સામાન્ય વાત છે કેમ કે પ્રેમી એવું માનવા  લાગે છે કે તેઓ અલગ અલગ નથી પણ એક જ છે. ‘હું’ અને ‘તું’ માંથી હવે ‘આપણે’ થઇ ગયા છે માટે એક બીજા ની આ ઇનર સ્પેસ માં પ્રવેશવું એ તેમનો અધિકાર છે.
ખરેખર બે વ્યક્તિઓ ‘એક’ કઈ રીતે હોય શકે? સમાજ આ બે વ્યક્તિઓ ને કોઈ નામ આપે અને આ બે વ્યક્તિઓ એવું માનવા લાગે છે કે તેઓ હવે ‘એક’ છે. બે વ્યક્તિઓ ક્ષણિક ‘એક’ થઇ શકે છે. જયારે દરેક પ્રકાર ની દીવાલો દૂર થઇ જાય. જયારે બે વ્યક્તિ નો અહમ અને વ્યક્તિત્વ દૂર થઇ જાય ત્યારે બે વ્યક્તિઓ ‘એક’ થાય છે. પણ આ ક્ષણિક જ હોય છે. બે વ્યક્તિઓ ક્યારેય 24 કલાક માટે એક ન થઇ શકે. બંને વ્યક્તિ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને બે અલગ અલગ વ્યક્તિ આ અલગ વ્યક્તિત્વ ને ઓળખી તેને સન્માન આપી ને જો સાચી લાગણી અનુભવે તો એ જ સાચો પ્રેમ.
પ્રેમ માં બે વ્યક્તિ એક બીજા થી ભાવનાત્મક રીતે  વારંવાર આકર્ષાય છે અને પછી એક બીજા થી દૂર જાય છે. આ દૂર જવાની ક્રિયા નફરત નથી પણ એક બીજા ને સ્પેસ આપવાની વાત છે. આકર્ષણ અને અપાકર્ષણ એ એક કુદરતી પ્રક્રિયા છે. પ્રશ્નો ઉભા ત્યારે થાય છે જયારે પ્રેમી એવી અપેક્ષા રાખવાનું શરૂ કરે કે બીજી વ્યક્તિ હંમેશા તેનાથી આકર્ષાય, તેની નજીક જ રહે અને કદી દૂર ન જાય. અને તેથી જ એ વ્યક્તિ બીજી વ્યક્તિ પર ખોટો હક જમવાનું શરૂ કરે છે અને ભાવનાતમતક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને શારીરિક રીતે પણ તેને કાબુ માં કરવાનું શરૂ કરે છે.
સબંધો માં વ્યક્તિ અન્ય વ્યક્તિ ને સ્વતંત્રતા અને સ્પેસ આપતી નથી અને જયારે અન્ય વ્યક્તિ નો વારો આવે ત્યારે એ પણ બદલો લે છે અને પેલી વ્યક્તિ ની સ્વતંત્રતા અને સ્પેસ પણ પોતાના હાથ માં લઇ લે છે. બંને વ્યક્તિ એક બીજા ને પ્રેમ કરવા નું ભૂલી, એક બીજા ને કઈ રીતે વશ માં કરવી અને કઈ રીતે એક બીજા ને કાબુ માં રાખવા તેની પર મહેનત કરે છે. આ એક બીજા ને કાબુ માં રાખવાથી બંને વ્યક્તિ સંબંધો માં ગુંગણામણ અનુભવે છે અને એક દિવસ આ ગુંગણામણ ને કારણે બન્ને  એક બીજા થી હંમેશ માટે દૂર થઇ જાય છે. જો શારીરિક અને સામાજીક રીતે નહિ તો ભાવનાત્મક રીતે તો ચોક્કસ એક બીજાથી દૂર થઇ જાય છે. અને આ જ કારણે સબંધો માં અવકાશ આવે છે. જેનું મોટામાં મોટું કારણ છે એક બીજા ને સ્પેસ ન આપવી, અન્ય વ્યક્તિ ની અલગ વ્યક્તિત્વ અને સ્વતંત્રતા ને માન આપવું.
સમાજમાં ઉપર થી ખુબ સારા દેખાતા યુગલો, અંદર થી ગુંગણામણ અનુભવતા હોય છે જેની વિષે તેઓ ને ખુદ ને જ ભાન નથી હોતું. સબંધો માં એક બીજા ને શા માટે અને કઈ રીતે સ્પેસ આપવી, સ્વતંત્રતા આપવી અને ‘આપણે’ ની ભાવના હંમેશ માટે નથી હોતી પણ ‘હુઁ’ અને ‘તૂં’ બંને અલગ વ્યક્તિત્વ છે એવું ભાન થતા ઘણી વાર લાગે છે. અસંહ્લા  પીડા, કડવા અનુભવ અને વ્યક્તિ ની ચેતના જાગૃત હોય તો જ આ વાત સમજાય છે.

Discrete-yet-intertwined; a definition of love

‘Love’ might belie itself as being just another 4 letter English word, but it takes a lifetime to understand it. And sometimes, even a lifetime does not suffice. Most people live with the false belief that they have come to understand od it. But being in love and understanding love are two very different things.

image1 (1)You see, the quicker the speed with which a wo/man falls in love, the faster the speed at which s/he falls out of it. The society, the poets, opinion articles, ghazals, stories, incidents and a plethora of other mediums have all constantly tried to define love but the efforts to understand love, have been far and few in between, if at all.

After listening to people talking about love; listening to people edifying others on matters related to love and most significantly talking to my younger friends about their relationship, I have come to classify love(or lovers) under three main categories. dependence, independence, and discrete yet intertwined.

The first category: dependence, is when two people, as the name suggests, stay side-by-side; where-in their lives have been curated around the other person. But in this category, more than loving the other person, I have often found the person becoming dependent on the other person. That is, they become dependent on each other. For instance, a husband is dependent on his wife and the wife is dependent on her husband. A boyfriend needs his girlfriend and vice-versa. Based on the foundation of fulfilling the necessities, I have found less love and more dependency. Because what might appear to be love is dependency hiding beneath the feeling of love. In such relationships, people focus more on possessing rather than enjoying the other person’s company. Both parties(if I can call them, that) want to control the multiple axes of the relationship. But none of them wants to lose the other’s company because they are both fulfilling the other’s need.

We’ve all seen(or even been) a possessive person, at one point in our lives. How they dread the proposition of losing their partner’s company! Because who is going to fulfill their needs if the other person goes away? And so, they don’t. Neither do they let the other person leave. Because their very foundation of existence or subsistence depends on it.

The society, by and large has portrayed or tried to shove such relationships, only. During childhood, parents fulfill all the demands and needs. And hardly has the person matured, is the institution of marriage inflicted upon an individual. I often ask myself why it is not possible to fall and stay in love without the compulsive need to get married.

Independent- This category has parties who can live under the same roof and yet share no warmth or feelings. Where in the person is indifferent to what the other person does, feels and thinks. These people, as logically follows, are a lot less dependent on the other. The proximity is not a factor, it does not matter if the other person comes late from office or not. In spite of living together, stirring conversations are few and far in between. The parties involved might be living under a surrogate umbrella of a tag of relationship and profess to be madly in love, but in reality these people have grown apart. And as subsequently follows, they have grown out of love.

Discrete-yet-intertwined: These types of relationships are very less. At least, I’ve witnessed very few of them. The person is as different as chalk is from cheese, distinct in every possible way: in thoughts, in ideals, in their aspirations, and yet, feels a profound sense of warmth and connect with the other person. In such relationships, one person does not coerce the other to follow the doctrines which s/he believes in, there is no nagging attempt to change the other person’s thoughts or feelings. Quite contrary to that, the person respects the individuality of the other person. One person’s identity is not contingent on the other.

The husband tries to curate his own identity and space in the society. On similar lines, the wife tries to curate her own identity and space in the society, rather than being tagged along as someone whose very foundation of identity is contingent on her husband. In such relationships, both the parties enjoy and cherish each other’s success rather than being jealous or envious about it. They prevent themselves from falling into the trap of being in a selfish-relationship. They are immune to the compelling urge to portray their relationship to the society in the ‘prescribed’ manner. These people can be separate and yet deeply in love.

Such relationships don’t necessarily require two people to stay together. They can be miles apart and yet be deeply in love. In spite of having one and discrete identity, they can stay and grow in love and, in life. At their own varying pace. This is what I mean when I say discrete yet intertwined relationships: It, very crudely, refers to the oneness in duality.

It is of course entirely upto you to categorize what kind of relationships you are in, presently or what kind of relationship you want to get into, but one thing is certain: When two self-reliant individuals, carve up their own ladder of success, without swallowing up too much of their partner’s space or free-will, that is true love and the mark of a relationship worth nurturing.

Translated by Priyanshu Sharma

Written by Gaurang Raval

There is no humour in commenting on women’s body

The world seems to be splitting into completely in two opposite sides. There are people who are fighting for women’s rights, fighting against patriarchy and violence against women and on the other side, the society is allowing and normalising sexual assaults, disgusting and sexist comments on a woman’s body as well as restricting women’s role based on typical patriarchal systems.

IMG_4389Recently, I was disgusted to see a well known Gujarati writer comparing a woman’s body with fire cracker and using a female model’s photograph with these comments without her consent. The more worrying thing was to see his young followers not only supporting his comments but also that he is indirectly influencing them to normalise such comments as humorous and as an artistic way to praise beauty.

First of all, praising nudity as art and spreading vulgarity around a woman’s body are two completely different things. You can praise and hail nudity with a consent of the other person. Whereas, comparing a woman’s body with fire crackers, putting up sexist comments and linking them with a woman’s photo is a completely different thing. It only projects your vulgarity and sexist mindset. It only shows how men restrict a woman’s body to being just a sexual object.

Secondly, there are people who see such vulgar comments as humour. This is extremely dangerous because serious cases of violence somewhere down the line start with such comments which are been normalised as humour by the society. By tagging such comments as humour, we do encourage men to go one step forward and indulge in sexual assaults. Vulgar comments are as serious as sexual assaults.

The silence of so called religious Thekedars

The so called religious leaders are equally to be blamed. Such hypocrites have always been very selective in protesting and issuing fatwas on the name of religion against women. Young girls banned in Jammu Kashmir by so called religious leaders, Sunny Leone was opposed for advertising condoms, Fatima Sana Shaikh was shamed for wearing bikinis and bollywood actress Mahira Khan accused of ‘bringing faith into disrepute’ over a photo of her smoking! Wooow! And what is the stands taken by these so called religious leaders when such well known writers openly spread vulgarity? What stands have they taken against politicians who keep commenting on women’s bodies, incidences of rape and cases of sexual assaults?

Are you going to remain silent?

No, we can’t be silent like such religious leaders who take selective stands. No matter who spreads such vulgarity against woman, it’s mandatory to speak up and not allowing people to normalise such comments as humour. We can’t be selective in marching candle vigils to India Gate only when the media is focusing on such protests. We can’t be silent and wait for serious incidents to take place against women before we raise our voice.

As someone has correctly said, ‘The world suffers a lot not because of the violence of bad people but because of the silence of good people‘. It’s really time to speak up and take stands no matter how many people are in support of such vulgar comments.

‘અલગ છતાં લગોલગ’ – પ્રેમ ની પરિભાષા by Gaurang Raval

પ્રેમ, અઢી અક્ષર નો શબ્દ પણ અઢી જન્મ લાગે પ્રેમ ને સમજતા. વ્યક્તિ પ્રેમ માં જેટલો જલ્દી પડતો હોય છે એટલો જ જલ્દી પ્રેમ ને ઠેકાણે પડી દેતો હોય છે. સમાજે, કવિતાઓ, લેખો, ગઝલો, વાર્તાઓ, કિસ્સાઓ, ફિલ્મો જેવા અનેક અલગ અલગ માધ્યમો દ્વારા પ્રેમ ની વ્યાખ્યા બાંધવાનો પ્રયાસો કરેલા છે પણ પ્રેમ ને સમજવાના પ્રયાસો બહુ જ ઓછા થયા છે. લોકો ને પ્રેમ વિષે વાત કરતા સાંભળી ને, પ્રેમ વિષે જ્ઞાન આપતા જોઈને અને ખાસ કરી યુવા મિત્રો સાથે તેમના સંબંધો વિષે ચર્ચા કરી ને હું પ્રેમ ને ત્રણ પ્રકાર ના સંબંધો માં જોઉં છું. લગોલગ, અલગ અલગ અને અલગ છતાં લગોલગ.

લગોલગ એટલે કે બે વ્યક્તિ સાથે રહેતા હોય, એક બીજા ની આસપાસ તેમનું જીવન વણાયેલું હોય અને બહાર થી જુવો તો બંને એક બીજાની લગોલગ હોય એવું લાગતું હોય. પણ આવા સંબંધો માં લોકો એક બીજા સાથે પ્રેમ કરવા કરતા એક બીજા પર આવલંબન વધુ કરતા હોય છે. એટલે કે એક બીજા પર નિર્ભર હોય છે. પતિ પત્ની પર નિર્ભર છે તો પત્ની પતિ પર. બોય ફ્રેન્ડ ને ગર્લ ફ્રેન્ડ ની જરૂર છે અને ગર્લ ફ્રેન્ડ ને બોય ફ્રેન્ડ ની. જરૂરિયાત માત્ર થી નિભાવતા આ સંબંધો માં પ્રેમ ઓછો અને જરૂરિયાત વધુ હોય છે. અને આજ કારણે બે વ્યક્તિ એક બીજા ને માણવા કરતા પામવામાં વધુ રસ ધરાવે છે. બંને એક બીજા ને કાબુ માં રાખવા માંગે છે. બંને વ્યક્તિ એક બીજા ને ગુમાવવા નથી માંગતા કેમ કે બંને એક બીજાની જરૂરિયાત પુરી પાડે છે. આપણે સંબંધોમાં પસેસિવનેસ સ્વભાવ વાળા વ્યક્તિઓ ને જોયા છે. આવા લોકો સંબંધોમાં પસેસિવ હોય છે કેમ કે સામે વાળી વ્યક્તિ જો દૂર જતી રહેશે તો તેની જરૂરિયાતો કોણ પુરી કરશે? જો જરૂરિયાતો પુરી નહિ થાય તો પોતાનું અસ્તિત્વ માત્ર ખતરામાં આવી જશે.સમાજે આવા સંબંધો ને જ મહત્વ આપ્યું છે. અને એટલા માટે જ લગ્ન ને આટલું પ્રાધાન્ય આપવામાં આવે છે. બાળપણ માં મા-બાપ જરૂરિયાતો પુરી કરે અને પુખ્ત વયે જરૂરિયાતો પુરી કરવા સમાજે લગ્ન જેવી વ્યવસ્થા ઉભી કરી છે. લગ્ન કર્યા વિના પ્રેમ કરવો અને પ્રેમ કરતા રહેવું શું શક્ય નથી?

અલગ અલગ– બે લોકો સાથે એક જ છત નીચે રહેતા હોય પણ પ્રેમ તો દૂર ની વાત, એક બીજા પ્રત્યે હૂંફ પણ ન હોય. બીજી વ્યક્તિ શું કરે છે, શું ફીલ કરે છે અને શું વિચારે છે એની કોઈ જ પરવાહ ન હોય. આવા સંબંધો માં વ્યક્તિને એક બીજાની જરૂરિયાત પણ ખુબ ઓછી હોય છે. બંને લોકો સાથે રહે કે દૂર રહે, ઓફિસે થી જલ્દી ઘરે આવે કે ન આવે એનો કોઈ જ ફરક નથી પડતો.રહેવા છતાંય બે વ્યક્તિ એક બીજા સાથે કોઈ પણ પ્રકાર ની વાતચીત ન થતી હોય. બંને વ્યક્તિઓ એ સંબંધો ને નામ તો આપી દીધું હોય છે પણ એક બીજાથી ખુબજ અલગ અલગ હોય છે.

image1 (1)અલગ છતાં લગોલગ – આવા સંબંધો ખુબ ઓછા જોવા મળે છે. કમ સે કમ મેં તો આવા સંબંધો ખુબ ઓછા જોયા છે. વ્યક્તિ સામે વાળા પાત્ર કરતા વિચારોમાં ખુબજ અલગ હોય છતાં તે બીજી વ્યક્તિ સાથે લાગણીના સંબંધો બાંધી શકે. આવા સંબંધો માં એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર પોતાના વિચારો, પોતાની ઈચ્છાઓ અને લાગણીઓ થોપતો નથી બલ્કે એ વ્યક્તિ સામે વાળી વ્યક્તિ ની ઈન્ડિવિજ્યુઆલિટી (વ્યક્તિત્વ) ને સન્માન આપે છે. એક વ્યક્તિ ની ઓળખ બીજી વ્યક્તિ પર નિર્ભર નથી હોતી. પતિ પોતાની ઓળખ જાતે ઉભી કરે અને એજ રીતે પત્ની પોતાની આગવી ઓળખ ઉભી કરે, નહિ કે એ સ્ત્રી, પતિની પત્ની માત્ર તરીકે ઓળખાય. બંને એક બીજાની સફળતાથી ઈર્ષ્યા કરવાને બદલે એક બીજાની સફળતાથી ખુશ થાય. એક બીજાની જરૂરિયાતો પુરી કરવાના સ્વાર્થના સંબંધો, સમાજ ને બતાવવા માટે બળજબરી પૂર્વક દેખાવ કેવળ માટે ના સંબંધો થી પરે, એક બીજા થી અલગ રહી ને પણ ડૂબાડૂબ પ્રેમ માં રહી શકે. આવા સંબંધો માં વ્યક્તિ ને એક બીજાની સાથે રેહવાની જરૂર નથી હોતી, બંને વ્યક્તિ એક બીજાથી દૂર રહી પણ પ્રેમમાં લગોલગ રહી શકે, એક અને અલગ અલગ વ્યક્તિત્વ હોવા છતાં લગોલગ પ્રેમ કરી શકે. આવા સંબંધો માં બંને વ્યક્તિઓ અલગ-અલગ રીતે, સાથે મળી જીવન માં આગળ વધે છે. અને આને જ કહેવાય, અલગ છતાં લગોલગ પ્રેમ નો સંબંધ.

તમે કેવા પ્રકાર ના સંબંધ માં છો અને કેવા પ્રકાર ના સંબંધ બનાવા માંગો છો એ તમારે નક્કી કરવાનું છે પણ એક વાત તો ચોક્કસ કહીશ કે અલગ અલગ વ્યક્તિ લગોલગ રહી જીવન માં સફળતા મેળવે એજ સાચો પ્રેમ અને એજ સાચો સંબંધ

10 best ways to kill a relationship!

how-to-break-up-with-your-sponsor-800x588

To have a relationship is difficult. To build up a relationship is even more difficult. What is easy is to kill a relationship. We all are very good at this but this article would give you some really quick and most effective tips to kill your relationship.

  1. Accuse your partner for all your problems – You are born perfect. How can you make mistakes, ha? 
  2. Humiliate your partner for his/her weaknesses – So that you feel good about yourself.
  3. Do not indulge in any discussion with your partner. – Just keep yelling at him/her and do not let your partner justify anything.
  4. Do not listen to understand – Listen to your partner to just give premeditated replies.
  5. Never trust your partner.
  6. Link up your partner with every possible person in his/her life.
  7. Make sure that you do not believe his/her caring behaviour towards you. – How can someone be so caring in this mean world. Something is surely fishy!
  8. Never admit your faults and never say sorry.
  9. Ignore your partner at every possible occasion.
  10. Lie lie and just lie all the time. Lying is the best policy.

img_7466

Disclaimer – Implement above mentioned tips at your own risk. The author is not responsible for the possible outcomes.

Why opinions of other people should never matter!

Other people’s opinions on our life, our choices, our decisions and even on our being have become so important to us that we have totally forgotten who we originally are. The more we depend upon other’s opinion on us, the far we go from our own selves and our being. The society forces us to not have our own opinion because there is a danger of making mistakes. Hence children are asked to depend on the opinions of their parents, elders, religious gurus and sometimes even politicians. However, we tend to forget that we lose ourselves very badly while allowing opinions of others affect our minds and souls.

img_1335
Other people’s opinions have greater powers and control on our minds than anything else. Someone calls you ugly and you get angry or sad and start questioning if you are ugly or not. Why? Why does someone’s opinion create so much uneasiness in you? Earlier you believed that you are a beautiful person. And now that someone called you ugly, you are anxious, worried and have low self esteem. This happened because at first you allowed yourself to believe you are beautiful when someone called you that, and now that someone else called you ugly, you believed that too. You have no opinion about yourself though. You have never seen yourself with your own eyes. You have always seen yourself through other people’s eyes.
Everyone around you will have some or the other opinion about you. Whether they are the people who know very little about you, or those who haven’t met you, but have heard of you; they all will have an opinion. But what we need to remember is that they are just opinions based on their limited knowledge and experience with you. These opinions are not actually you. They could be a very small part of you, or possibly not even a small part, but in any case, you are much more than their opinions. Everyone has a right to have opinions. Whoever encounters you in life will do the same. You can never stop them or force them to form an opinion as per your wish. However, you do have a right to reject, ignore or let others’ opinions affect you.
If we know our inner selves ; if we are aware about our strengths and limitations, if we follow our inner voice, other people’s opinions would hardly bother us.

Always remind yourself that :

– What other people think about you is none of your business.

– There are approximately seven billion people in this world. Not everyone is going to have the same opinion about you.

– You are the original masterpiece on your own. Don’t let the opinions of others affect your being.

You are much more than you think you are!

From our childhood itself, we have been given exposure and information about religion, caste, social norms, rules, traditions, about rights and wrongs and much more. In fact, as kids, all these are imposed on us (read forcefully). If you notice, all this exposure and information is only about the outer world. They all are external factors. The only thing which our society has kept away from us is to explore our own-self. During our childhood, the society has not allowed us or taught us to look within. We are not exposed to dive inside our self and experience the richness of being our own self! Who am I? Am I just what reflects in my surname, the religion I follow, the work I do or the nation I live in? Am I just limited to my faith, my community- belonging and people around me? Or am I beyond and, more importantly, much more than all of these?!

self-esteem
Since our childhood, the External factors have never allowed us to know our own self and therefore we have very limited knowledge about ourselves. In fact, we don’t know who we are! We just have some information about our body and our likes and dislikes. We know how our body responds to different weather conditions, what food our body can digest or what colour suits us etc but that is not  what  we are.

You are much much much more than you think you are!

Just because you have never explored your inner self, your core, or in simple words the real you, you have so many self doubts! Just because you have not explored your self completely, you are unaware about you and hence you build your own image based on what people have told you about yourself.

We can understand this thing better when we sometimes observe other people objectively. Many young people do talk about their personal problems with me and most of the times I discover that they have built such wrong images about themselves based on what their parents or their friends have told them time and again. Rather than understanding and learning about their own self, they have taken a short cut in believing what other people say. Many a times I have  told them just one line: ‘you are much more than you think you are’!

We can take a PhD degree in 5-7 years and can master one subject but can we claim to be a master of our own self? Can we earn PhD degree and write a thesis on our own self? It surely takes decades to learn our self better because with each situation we are different. Everyday we wake up in the morning as a different person. We keep moving with time, every day, every minute, every second. It takes years to understand our self first then how can we believe others and, based on what they think about us, we create an image about our self ? How can we allow this image to suffocate us and control our mind?!

The only way to be more enlightened is to believe that you are already enlightened. To trust yourself that you are much more than what you actually think you are. To accept the fact that with time everything changes and you too are changing every second. To believe your own self, and to accept yourself the way you are. Never limit your being in this world based on what society, tradition and religious leaders say.

You are born with a purpose and you find that purpose on your own. Accept the beauty of your being. Accept what you are and love being yourself. Explore and discover new things about yourself because you are much more than you think you are!